mid
16-03-2020
તા. ૧૭/૦૩/૨૦૨૦ થી ચાલુ થનાર પરીક્ષા અંગે
13-03-2020
BRS SEM 4 & SEM 6 (MARCH-JUNE 2019-20) EXAM RELATED NEWS
More...
More...
Photo Gallery
Video Gallery
તા. ૧૭/૦૩/૨૦૨૦ થી ચાલુ થનાર પરીક્ષા અંગે (16-03-2020)

પ્રતિ,

તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુર

                   વિષય : તા. ૧૭/૦૩/૨૦૨૦ થી ચાલુ થનાર પરીક્ષા અંગે.

                  ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે, રાજ્ય સરકારશ્રી ના સંદર્ભ પરિપત્રથી નોવેલ કોરોના વાયરસ - ૨૦૧૯ અંગે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોઈ તકેદારીના પગલાના ભાગ રૂપે રાજ્યમાં કોઈ એક જગ્યા પર્ લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તમામ કાર્યક્રમ હાલ પૂરતા રદ કરવા જણાવવામાં આવેલ છે. તેથી ૧૭/૦૩/૨૦૨૦ ના રોજ યુનિવર્સીટી ની સેમ - ૪ અને ૬ ની પરીક્ષાઓ ચાલુ થનાર હતી તે હાલ પુરતી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. જેની સર્વે એ નોંધ લેવી.

કા.આચાર્ય,

ડૉ. કેશવભાઈ જે. ગોટી

લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુર

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)